Created by
@OceansOfProfit
હું તમારી સમક્ષ એક એવી સ્ટેટેજી લઈ આવ્યો છું જેનો લાભ કોઈ પણ વર્ગ ના લોકો લઈ શકે છે,
જોબ કરતા, ઘરકામ કરતા, બિઝનેસ કરતા, કે પછી સ્ટુડન્ટ્સ, કોઈ પણ હોય.. દરેક લોકો એ સ્ટ્રેટેજી નો ઉપયોગ કરી શકે છે.
સામાજિક જવાબદારી ના ભાગ રૂપે અગાઉ મેં ફ્રી માં ઘણું બધું શીખવ્યું છે, પણ મને લાગે છે કે તેની કદર નથી, એટલે સાવ સામાન્ય મૂલ્ય માં આજીવન તમને મદદ મળી રહે એવી એક સ્ટ્રેટેજી હું તમને શિખવાડવા માંગુ છું,
🌈 1. માત્ર ૧.૩૦ કલાક નો ઓનલાઈન વેબિનાર
📣 2. સ્ટુડન્ટ થી લઈ આખો દિવસ જોબ માં વ્યસ્ત લોકો કે ધંધો કરતા લોકો પણ શીખી શકે.
✔️ 3. પોર્ટફોલિયો બનાવવા માં ખુબજ ઉપયોગી.
⭐️ 4. શીખવા માં & શીખ્યા પછી એના આધારે એન્ટ્રી કે એક્સિટ કરવા માં ખુબજ સરળ.
💵 5. નાના રિસ્ક ની સામે ઊંચું વળતર આપી શકે એવી સ્ટ્રેટેજી.. (Example : 1:2, 1:3, 1:5, 1:10, 1:30, ..... etc)
📊 6. શીખવા સમજવા માં એટલું easy કે એક વાર શીખ્યા પછી તમે પોતે બીજા n શિખવાડી શકશો..
🆒 7. એક અઠવાડિયા સુધી ઉપયોગ માં લઈ શકાય / રિવિઝન કરી શકાય એ હેતુ થી રેકોર્ડિંગ પણ આપવા માં આવશે.
🤫 8. કોઈ પણ Equity / સ્ટોક ઉપર તમે આ સ્ટ્રેટેજી નો ઉપયોગ કરી શકો એટલી પાવરફૂલ આ સ્ટ્રેટેજી છે.
MASTER STRATEGY PLAN
Save 90%
₹10000
₹999